Junior Clerk Exam Paper (07-06-2015) Surat District BCCI ના વાર્ષિક એવોર્ડ સમારોહમાં સર્વશ્રેષ્ઠ આંતરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે કોને પસંદ કરવામાં આવ્યા ? આર અશ્વિન ભુવનેશ્વરકુમાર ચેતેશ્વર પુજારા રોહિત શર્મા આર અશ્વિન ભુવનેશ્વરકુમાર ચેતેશ્વર પુજારા રોહિત શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતા 25 વર્ષ ઓછી છે અને 4 વર્ષ પહેલા પિતાની ઉંમર 45 વર્ષ હતી તો 5 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો થશે ? 83 વર્ષ 79 વર્ષ 80 વર્ષ 86 વર્ષ 83 વર્ષ 79 વર્ષ 80 વર્ષ 86 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાતી વિશ્વકોશમાં કોનુ સતત અને આગવું પ્રદાન છે ? યશવંત શુક્લ મનુભાઈ પંચોલી ડૉ. કેશુભાઈ દેસાઈ ધીરુભાઈ ઠાકર યશવંત શુક્લ મનુભાઈ પંચોલી ડૉ. કેશુભાઈ દેસાઈ ધીરુભાઈ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હૂક શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ? હોકી ક્રિકેટ ફૂટબોલ વોલીબોલ હોકી ક્રિકેટ ફૂટબોલ વોલીબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ઉત્તમ સાગ ક્યા જિલ્લામાંથી મળી આવે છે ? સુરેન્દ્રનગર ડાંગ જામનગર વલસાડ સુરેન્દ્રનગર ડાંગ જામનગર વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સંધિવિગ્રહની રીતે નીચેનામાંથી ખોટો ઉત્તર ક્યો છે ? મહાત્વાકાંક્ષા = મહત્વા + આકાંક્ષા વ્યવહાર = વિ + અવહાર નિરાકરણ = નિર્(નિ:)+આકરણ શ્રદ્ધા = શ્રત્ + ધા મહાત્વાકાંક્ષા = મહત્વા + આકાંક્ષા વ્યવહાર = વિ + અવહાર નિરાકરણ = નિર્(નિ:)+આકરણ શ્રદ્ધા = શ્રત્ + ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP