Talati Practice MCQ Part - 4
માનવ ચિકિત્સા સંબંધી RNA ના શોધક કોણ છે ?

રેનેલીનક
વોટસન અને ક્રિક
બેટિગ અને બેસ્ટ
વોટસન અને આર્શ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા અનુચ્છેદ અનુસાર બે કે વધુ રાજ્યો માટે એક જ વડી અદાલતની બે સ્થાપનાનું પ્રાવધાન છે ?

232
231
234
233

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં સૌપ્રથમ હડપ્પીય સભ્યતાનું સૌપ્રથમ કયું નગર મળી આવ્યું ?

કોટ પેઢામલી
રોઝડી
રંગપુર
લોથલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP