Gujarat Police Constable Practice MCQ Part - 4
BEE અને નીતિ આયોગ દ્વારા તાજેતરમાં પ્રથમ વખત જાહેર કરવામાં આવેલ ‘સ્ટેટ એનર્જી એફિસીઅન્સી પ્રિપેર્ડનેશ ઈન્ડેક્ષ 2018’ મુજબ ગુજરાત કઈ કેટેગરીમાં છે ?

Achiever
Aspirant
Contender
Front Runner

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
વાયુનું પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તન થાય તે પ્રક્રિયા ને શું કહે છે ?

ઉર્ધ્વીકરણ
બાષ્પીભવન
ઘનીભવન
નિક્ષેપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ચતુર્દિશામાં અગ્નિ ખૂણો કઈ તરફ આવે છે ?

પૂર્વ અને દક્ષિણની મધ્યે
ઉત્તર અને પૂર્વની મધ્યે
પશ્ચિમ અને ઉત્તરની મધ્યે
દક્ષિણ અને પશ્ચિમની મધ્યે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP