વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ(BEL) સંદર્ભે ખરા વિધાન/વિધાનો પસંદ કરો.

મિનિરત્નનો દરજ્જો ધરાવતી સંરક્ષણ મંત્રાલયની દેખરેખ હેઠળની સરકારી કંપની છે.
આપેલ બંને
તેનું મુખ્યાલય બેંગ્લુરુમાં આવેલું છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રાવતભાટા (રાજસ્થાન), કૈગા (કર્ણાટક), કલ્પક્કમ (તમિલનાડુ) અને નરોરા (ઉત્તર પ્રદેશ) વચ્ચે શું સામ્ય છે ?

તે પરમાણું ઊર્જાના કેન્દ્રો છે.
તે રેલ્વે ઉપકરણોના ઉત્પાદન કેન્દ્રો છે.
તે લશ્કરી સાધનોના ઉત્પાદન કેન્દ્રો છે.
તે સૌર ઉર્જાના કેન્દ્રો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ખરા વિધાનો ચકાસો.

‘‘ચિનૂક"હેવી લિફટ હેલિકોપ્ટર છે.
"અપાયે'' પ્રહાર કરનારુ યુદ્ધ હેલિકોપ્ટર છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતીય દૂર સંવેદી ઉપગ્રહો(IRS)ના ઉપયોગ કયા-કયા છે ?
i) જળસંસાધનોની દેખરેખ
(ii) સંચાર
(iii) દરિયાકાંઠાના સર્વેક્ષણો
(iv) ખનિજ સંપત્તિ અંગેની માહિતી
(v) પાક વાવેતરની માહિતી
i, iii, iv, v
i, ii, iii
i, ii, iii, iv
iv, v, vi

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મિસાઈલ "ત્રિશૂલ''ના સંદર્ભે ખરાં વિધાનો પસંદ કરો.

આપેલ બંને
હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ છે.
આપેલ પૈકી કોઈ નહીં
તેને ટૂંકાગાળાની પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઈલ ગણી શકાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP