GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરાયેલ BHIM એપ નું પૂરું નામ જણાવો. Bharat Intraface for Money Bharat Interface of Money Bharat Interfinancial for Money Bharat Interface for Money Bharat Intraface for Money Bharat Interface of Money Bharat Interfinancial for Money Bharat Interface for Money ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ઈસરો દ્વારા તાજેતરમાં 3000 કિલોગ્રામથી વધુ વજન ધરાવતા કોમ્યુનિકેશન સેટેલાઇટ (ઉપગ્રહ)ને અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો. આ ઉપગ્રહનું નામ જણાવો. GSAT-19 GSET-19 GSLV-MK-3 GSAT-MK-3 GSAT-19 GSET-19 GSLV-MK-3 GSAT-MK-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) માણસોમાં "ફ્લોરોસીસ'' નામનો થતો રોગ પાણીમાં નીચેના ક્યા તત્વના વધારે પ્રમાણે કારણે સંભવી શકે ? કાર્બન ફ્લોરાઈડ મેગ્નેશિયમ કેલ્શિયમ કાર્બન ફ્લોરાઈડ મેગ્નેશિયમ કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. તે ખાય છે તેને ખવડાવે છે તેની પાસે ખાવાશે તેને ખવડાવશે તેનાથી ખવાય છે તેને ખવડાવે છે તેની પાસે ખાવાશે તેને ખવડાવશે તેનાથી ખવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ સાદા વાક્યને જોડતાં યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો. લાટ હોય તો લેત. કણબી છું. નઈં લઉ. તો, પણ જ્યાં...ત્યાં અથવા, માટે પણ, એટલે તો, પણ જ્યાં...ત્યાં અથવા, માટે પણ, એટલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યમાં ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીઝની સ્થાપના ક્યા વર્ષથી કરવામાં આવી ? 1965 1969 1967 1963 1965 1969 1967 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP