વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રથમ કમ્પ્યૂટરની દ્વિઅંકી પ્રણાલી(Binary System) ___ દ્વારા વિકસાવવામાં આવી હતી.

હર્મન હોલોરિથ
જોન વાન ન્યૂમેન
જોન મોસલે
જે.પી.એકાર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભાસ્કરાચાર્ય દ્વારા રચિત ___ નું જેમ્સ ટેલર દ્વારા અંગ્રેજીમાં ભાષાંતરણ થયું હતું.

લીલાવતી
ગ્રહ ગણિત
બીજ ગણિત
ગોલાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતનાં પી.એસ.એલ.વી.ની 39મી ઉંડાણમાં (PSLV-C37) ભારતનાં બે નેનો ઉપગ્રહની સાથેનાં અન્ય 101 સહયાત્રી ઉપગ્રહ કયા કયા દેશના હતા ?

કાઝાકિસ્તાન, ઈઝરાયેલ, નેધરલેન્ડ, સ્વીટઝલેન્ડ, યુ.એ.ઇ, યુ.એસ.એ
સ્વીટઝલેન્ડ, યુ.એ.ઈ., યુ.એસ.એ., જાપાન, ફ્રાંસ, યુ.કે.
યુ.એ.ઈ., યુ.એસ.એ, જાપાન, ફ્રાન્સ, યુ.કે., ઇજિપ્ત
ઈઝરાઈલ, નેધરલેન્ડ, સ્વીટઝલેન્ડ, યુ.એ.ઈ, યુ.એસ.એ, જાપાન, ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઉદય (ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના) વિશે ખરાં વિધાનો ચકાસો.

વિદ્યુત વિતરણ કરનારી કંપનીઓના ઋણને રાજ્ય સરકારો સ્ટેટ બોન્ડ જાહેર કરીને ભરપાઈ કરવાની કોશિશ કરશે.
રાજ્ય સરકારો માટે ઉદય યોજનામાં જોડાવવું ફરજિયાત છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
હવામાનની સચોટ આગાહી કરવા માટે તાજેતરમાં કયા સ્થળે ડોપલર રડાર રાખવામાં આવ્યું ?

ભુજ
રામેશ્વરમ્
થિરુવનંતપુરમ્
નડાબેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP