કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ચાણક્ય પુરી દિલ્હીમાં ‘મોદી : શેપિગ અ ગ્લોબલ ઓર્ડર ઈન ફલક્સ’ પુસ્તકનું વિમોચન કર્યું, તેના સંપાદક કોણ છે ? ઉત્તમકુમાર સિન્હા સુજાન ચિનોય વિજય ચોથાઈવાલા આપેલા તમામ ઉત્તમકુમાર સિન્હા સુજાન ચિનોય વિજય ચોથાઈવાલા આપેલા તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ રડાર માટે અનફર્ટેબલ એન્ટેના વિકસિત કર્યું ? HAL BEL DRDO ISRO HAL BEL DRDO ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ભારતીય સૈન્યે ક્યા દેશના સૈન્ય સાથે સૈન્ય અભ્યાસ દસ્તલિક 2023નું આયોજન કર્યું ? ઉઝબેકિસ્તાન ઓમાન મ્યાનમાર ઈજિપ્ત ઉઝબેકિસ્તાન ઓમાન મ્યાનમાર ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રથમ G20 ડિજિટલ ઈકોનોમી વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ ? લખનૌ બેંગલુરુ અમદાવાદ વારાણસી લખનૌ બેંગલુરુ અમદાવાદ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશે કોમર્શિયલ આર્મ્સ ટ્રાન્સફર (CAT) પોલિસી લૉન્ચ કરી ? અમેરિકા ઈઝરાયેલ ચીન રશિયા અમેરિકા ઈઝરાયેલ ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) સેફર ઈન્ટરનેટ દિવસ (SID) ક્યારે મનાવાય છે ? ફેબ્રુઆરીના બીજા સપ્તાહના ગુરુવારે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના બીજા મંગળવારે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના ગુરુવારે ફેબ્રુઆરીના બીજા સપ્તાહના મંગળવારે ફેબ્રુઆરીના બીજા સપ્તાહના ગુરુવારે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના બીજા મંગળવારે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના ગુરુવારે ફેબ્રુઆરીના બીજા સપ્તાહના મંગળવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP