GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રાજ્યના BPL પરિવાર અથવા રૂા. બે લાખથી ઓછી આવક મેળવતા પરિવારોના નવજાત શિશુનું ડૉક્ટર દ્વારા નિરીક્ષણ અને સ્વાસ્થ્યની જરૂરી સુવિધા મળે એ હેતુથી સરકારે કઈ યોજના અમલી બનાવી છે ?

સ્વસ્થ શિશુ વિહાર
બાલ ઉછેર યોજના
બાલસખા યોજના
સ્વસ્થ બાલ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
છંદ ઓળખાવો : 'દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો.’

શાર્દૂલવિક્રીડિત
ચોપાઈ
મનહર
સ્ત્રગ્ઘરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
₹ 25 ના 4% બરાબર કેટલી રકમ થાય તે જણાવો.

1 રૂપિયો 25 પૈસા
75 પૈસા
1 રૂપિયો
1 રૂપિયો 50 પૈસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
અલંકાર ઓળખાવો : 'આંખનો એક્માત્ર વૈભવ તે ગરમાળો.'

ઉત્પ્રેક્ષા
વર્ણાનુપ્રાસ
રૂપક
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
મહંમદ ગઝનીની સોમનાથની ચઢાઈ વખતે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા ?

મેવાડનો ગોહિલ રાજવંશ
ભાવનગરનો ગોહિલ રાજવંશ
મહુવાનો ગોહિલ રાજવંશ
લાઠીનો ગોહિલ રાજવંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP