ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની કાવ્યપંક્તિનો છંદ ઓળખાવો.ના મારે તુજ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ. શિખરિણી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા શિખરિણી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગ -"માથે ઝાડ ઊગવાં" નો અર્થ શું છે ? બહુ દુઃખ પડવા ફળદ્રુપ જમીન ખૂબ સમૃદ્ધ હોવું લાંબો વખત ન ટકે એવી વસ્તુ બહુ દુઃખ પડવા ફળદ્રુપ જમીન ખૂબ સમૃદ્ધ હોવું લાંબો વખત ન ટકે એવી વસ્તુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દોડતો છોકરો લાંબો રસ્તો જોઈ ભાંગી પડ્યો. - વાક્યમાં કયા પ્રકારનું કૃદંત છે ? ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરીચિત પરિચિત પરીચીત પરિચીત પરીચિત પરિચિત પરીચીત પરિચીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નપુસકલિંગ કયું છે ? પોપટ બતક કાબર મોર પોપટ બતક કાબર મોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખટમીઠાં' શબ્દનો સમાસ નીચેનામાંથી કયો છે ? ઉપપદ બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP