ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.પ્ર + અર્થ + ના પરઅર્થના પ્રઅર્થના પ્રાથના પ્રાર્થના પરઅર્થના પ્રઅર્થના પ્રાથના પ્રાર્થના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો વિરુધાર્થી શબ્દ જણાવો. પ્રત્યક્ષ નિષ્પક્ષ સમક્ષ પરોક્ષ આંખ સામે નિષ્પક્ષ સમક્ષ પરોક્ષ આંખ સામે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જયેષ્ઠ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. અગ્રજ કનિષ્ટ કનિષ્ઠ સમ્યક અગ્રજ કનિષ્ટ કનિષ્ઠ સમ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પવિત્ર હૃદયમાં માનવતાનું દર્શન થાય છે. - રેખાંકિત શબ્દની વ્યાકરણગત લાક્ષણિકતા જણાવો. સર્વનામ સંજ્ઞા વિશેષણ ક્રિયાપદ સર્વનામ સંજ્ઞા વિશેષણ ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે ? ગિરફતાર ચૂંટણી છીછરૂ ક્ષણિક ગિરફતાર ચૂંટણી છીછરૂ ક્ષણિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને જણાવો. તમારે માત્ર દસ વખત બોલવાનું છે. દસ માત્ર વખત તમારે દસ માત્ર વખત તમારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP