ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.શૃંગ શિંગડું શૃંગાર શિખર સિંગાર શિંગડું શૃંગાર શિખર સિંગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વેટ ઓન વેટ શબ્દનું વિભાજન સૂચવો. વેટઓ-નવેટ વેટ-ઓનવે-ટ વે-ટઓનવેટ વેટ-ઓન-વેટ વેટઓ-નવેટ વેટ-ઓનવે-ટ વે-ટઓનવેટ વેટ-ઓન-વેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કામના', 'એષણા', 'મનોરથ' માટે કયો પર્યાય યોગ્ય છે ? મારુત અદ્વિતીય તહોમત સ્પૃહા મારુત અદ્વિતીય તહોમત સ્પૃહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તે પંખીની ઉપર પથરો ફેંકી દીધો' - પંક્તિનો છંદ ઓળખાવો. મનહર મંદાક્રાન્તા શિખરિણી વસંતતિલકા મનહર મંદાક્રાન્તા શિખરિણી વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આ કુટેવ તમારે છોડી દેવાની છે.' - કૃદંત ઓળખાવો. સંબંધક ભૂતકૃદંત વર્તમાન કૃદંત વિધ્યર્થ કૃદંત ભૂત કૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાન કૃદંત વિધ્યર્થ કૃદંત ભૂત કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો' - પંક્તિનો છંદ કયો છે ? વસંતતિલકા પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા વસંતતિલકા પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP