ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ.
બની રહો તે જ સમાધિયોગ.
આ પંક્તિઓનો છંદ ઓળખાવો.

ઈન્દ્રવ્રજા
ઉપજાતિ
ઉપેન્દ્રવજા
તોટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ પંક્તિ કયા અલંકારનું ઉદાહરણ છે ?
'બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી'

ઉત્પ્રેક્ષા
સજીવારોપણ
વ્યતિરેક
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘તહીં ઊગ્યો છે હજુ અર્ધભાનુ, નવીન રંગે નભ છે ભરેલું;
શુકો ઊડે ગીત હજાર ગાઈ, સહુ સ્થળે છે ભરપૂર શાંતિ.’ - કાવ્યપંક્તિમાં રહેલો અલંકાર ઓળખો.

સ્વભાવોક્તિ
અર્થાતરન્યાસ
સજીવારોપણ
અતિશયોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP