કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (BRI) પહેલ ક્યા દેશ દ્વારા શરૂ કરવામાં આવેલી છે ? અમેરિકા ચીન રશિયા જાપાન અમેરિકા ચીન રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ડૉ.શરણકુમાર લિમ્બાલેને વર્ષ 2020નું સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવ્યું. ડૉ.શરણકુમાર લિમ્બાલે કઈ ભાષાના લેખક છે ? મરાઠી હિન્દી તેલુગુ બંગાળી મરાઠી હિન્દી તેલુગુ બંગાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં પ્રાણીઓ માટેની કોરોના વેક્સિન કાર્નિવેક-કોવ કયા દેશ દ્વારા વિકસિત કરવામાં આવી છે ? અમેરિકા રશિયા ચીન ઈઝરાયેલ અમેરિકા રશિયા ચીન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (SIBDI)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણુક કરવામાં આવી ? રજનીશ કુમાર અરુંધતી ભટ્ટાચાર્ય એસ. રમણ આર. ગાંધી રજનીશ કુમાર અરુંધતી ભટ્ટાચાર્ય એસ. રમણ આર. ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ કંપનીએ STEM ક્ષેત્રોમાં નવીનીકરણ અને ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા માટે NITI આયોગના અટલ ઈનોવેશન મિશન (AIM) સાથે સ્ટેટમેન્ટ ઓફ ઈન્ટેન્ટ (SoI) પર હસ્તાક્ષર કર્યા છે ? કેપજેમિની ફુજિત્સુ સીમેન્સ દસોલ્ટ સિસ્ટમ કેપજેમિની ફુજિત્સુ સીમેન્સ દસોલ્ટ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે મનાવાય છે ? 7 એપ્રિલ 3 એપ્રિલ 5 એપ્રિલ 8 એપ્રિલ 7 એપ્રિલ 3 એપ્રિલ 5 એપ્રિલ 8 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP