કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) સમૂહમાં નવા દેશો સામેલ થયા, તેમાં ક્યા દેશોનો સમાવેશ થાય છે ?1 ). ઈરાન 2 ). UAE 3 ). સાઉદી અરેબિયા 4 ). આર્જેન્ટિના 5 ). ઈજિપ્ત 6 ). ઈથિયોપિયા

માત્ર 1, 4, 5, 6
1, 2, 3, 4, 5, 6
માત્ર 1, 3, 4, 5
માત્ર 2, 3, 5, 6

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે સહકારી આંદોલનને પ્રોત્સાહન આપવા માટે ક્યા શહેરમાંથી ડિજિટલ પોર્ટલ લૉન્ચ કર્યું ?

નાગપુર
મુંબઈ
અમરાવતી
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
RUSA યોજના વર્ષ 2013માં શરૂ કરવામાં આવી હતી.
આપેલ બંને
રાષ્ટ્રીય ઉચ્ચત્તર શિક્ષા અભિયાન (RUSA) યોજનાને પ્રધાનમંત્રી ઉચ્ચત્તર શિક્ષા અભિયાન (PM-USHA) તરીકે લૉન્ચ કરવામાં આવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના રાજોરી ચિકરી વુડક્રાફ્ટ અને મુશ્કબુદજી ચોખાને GI ટેગ આપવામાં આવ્યો ?

કર્ણાટક
જમ્મુ-કાશ્મીર
મેઘાલય
લક્ષદ્વીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ કુલડીહા વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ?

મહારાષ્ટ્ર
બિહાર
ઓડિશા
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP