કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યોજાયેલ ૧૨મી BRICS શિખર સંમેલનની યજમાનની કયા દેશે કરી હતી ? રશિયા ભારત ચીન બ્રાઝિલ રશિયા ભારત ચીન બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં G-20નું વર્ચ્યુઅલ સંમેલન યોજાયું હતું, G-20 વિશે ખોટું વિધાન જણાવો ? હાલનો અધ્યક્ષ દેશ : ઈરાન G-20 = 19 દેશો+યુરોપિયન યુનિયન તે આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતાને પ્રોત્સાહિત કરે છે. સાઉદી અરબમાં 15મા G-20 શિખર સંમેલનનું આયોજન હાલનો અધ્યક્ષ દેશ : ઈરાન G-20 = 19 દેશો+યુરોપિયન યુનિયન તે આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતાને પ્રોત્સાહિત કરે છે. સાઉદી અરબમાં 15મા G-20 શિખર સંમેલનનું આયોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'યંગ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' પુરસ્કાર કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા એનાયત કરાય છે ? યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (UNDP) યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF) વર્લ્ડ બેંક યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP) યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (UNDP) યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF) વર્લ્ડ બેંક યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'PASSEX' કવાયત કયા બે દેશો વચ્ચે યોજવામાં આવી હતી ? ભારત-અમેરિકા ભારત-સિંગાપોર ભારત-રશિયા રશિયા-ચીન ભારત-અમેરિકા ભારત-સિંગાપોર ભારત-રશિયા રશિયા-ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) UNESCOની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સામેલ કરાયેલ શહેર ઓરછા ભારતમાં કયા રાજ્યમાં સ્થિત છે ? મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્તમાન સંસદ ભવનનું ઉદઘાટન તત્કાલીન સમયે કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? લોર્ડ રીડિંગ લોર્ડ લિનલિથગો લોર્ડ વિલિગ્ટન લોર્ડ ઇરવીન લોર્ડ રીડિંગ લોર્ડ લિનલિથગો લોર્ડ વિલિગ્ટન લોર્ડ ઇરવીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP