કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યો દેશ BRICS ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો સભ્ય બન્યો ? નેપાળ સાઉદી અરેબિયા જાપાન ઈજિપ્ત નેપાળ સાઉદી અરેબિયા જાપાન ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) 'અલ-મોહદ-અલ હિન્દી-23' અભ્યાસ ભારત અને ક્યા દેશ વચ્ચે આયોજિત કરવામાં આવી રહ્યો છે ? સાઉદી અરેબિયા ઈજિપ્ત કતાર UAE સાઉદી અરેબિયા ઈજિપ્ત કતાર UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે ઓડિશાના ક્યા શહેરમાં ગ્રીનફિલ્ડ ડેટા સેન્ટર અને એન્ટરપ્રાઈઝ કોમ્પ્યુટિંગ & સાયબર સિક્યોરિટી ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે આધારશિલા મૂકી ? કટક રાઉરકેલા ભૂવનેશ્વર પુરી કટક રાઉરકેલા ભૂવનેશ્વર પુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સંયુક્ત રાષ્ટ્રે ક્યા દિવસે પ્રથમ વિશ્વ સમુદ્રીઘાસ દિવસ મનાવાયો ? 2 માર્ચ 4 માર્ચ 3 માર્ચ 1 માર્ચ 2 માર્ચ 4 માર્ચ 3 માર્ચ 1 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ (International Day of Happiness) ક્યારે મનાવાય છે ? 18 માર્ચ 20 માર્ચ 19 માર્ચ 21 માર્ચ 18 માર્ચ 20 માર્ચ 19 માર્ચ 21 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં નવા ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) ફીલ્ડ ઓફિસ અને ઈનોવેશન સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું ? બેંગલુરૂ નવી દિલ્હી પુણે મુંબઈ બેંગલુરૂ નવી દિલ્હી પુણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP