કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) BRICS અર્બનાઈઝેશન ફોરમનું આયોજન ક્યા કરાયું હતું ? કેપટાઉન મોસ્કો નવી દિલ્હી શાંઘાઈ કેપટાઉન મોસ્કો નવી દિલ્હી શાંઘાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) FIFA દ્વારા જારી વર્લ્ડ મેન્સ ફૂટબૉલ રેન્કિંગ 2023માં ભારતનો ક્રમ કેટલામો છે ? 65 70 81 100 65 70 81 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ICC વર્લ્ડ કપ 2023ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુકિત કરવામાં આવી હતી ? આયુષ્માન ખુરાના કાર્તિક આર્યન શાહરુખ ખાન અક્ષયકુમાર આયુષ્માન ખુરાના કાર્તિક આર્યન શાહરુખ ખાન અક્ષયકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વર્લ્ડ ઈન્વેસ્ટમેન્ટ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? UNCTAD WTO વર્લ્ડ બેંક UNDP UNCTAD WTO વર્લ્ડ બેંક UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતનું સૌથી જૂનું રેલવે સ્ટેશન ભાયખલા રેલવે સ્ટેશન ક્યા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ પ.બંગાળ કેરળ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ પ.બંગાળ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય ટેમ્પલ કન્વેન્શન એન્ડ એકસ્પોનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? નવી દિલ્હી મુંબઈ વારાણસી ભોપાલ નવી દિલ્હી મુંબઈ વારાણસી ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP