કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં યોજાયેલી BRICSની વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓની 9મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી ? ડૉ. જિતેન્દ્ર સિંહ વેલરી ફાલ્કોવ માર્કસ પોન્ટેસ નિએન્સાની કુબાઈ-ગુબાને ડૉ. જિતેન્દ્ર સિંહ વેલરી ફાલ્કોવ માર્કસ પોન્ટેસ નિએન્સાની કુબાઈ-ગુબાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ મન્નારની ખાડી સમુદ્રી બાયોસ્ફિયર રિઝર્વ ક્યા રાજ્યમાં સ્થિત છે ? તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે A1 ડાઈલોગનું આયોજન કર્યું હતું. તેની થીમ ‘AI ફોર ડેટા ડ્રિવન ગવર્નન્સ' હતી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે A1 ડાઈલોગનું આયોજન કર્યું હતું. તેની થીમ ‘AI ફોર ડેટા ડ્રિવન ગવર્નન્સ' હતી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વિશ્વ શહેરીકરણ દિવસ ક્યારે મનાવાય છે ? 10 નવેમ્બર 8 નવેમ્બર 7 નવેમ્બર 9 નવેમ્બર 10 નવેમ્બર 8 નવેમ્બર 7 નવેમ્બર 9 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નિરામય ગુજરાત યોજના અંર્તગત દર ___ પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો પર મફત નિદાન કરવામાં આવશે, જેને ‘મમતા દિવસ’ કહેવામાં આવે છે. મંગળવારે શનિવારે બુધવારે શુક્રવારે મંગળવારે શનિવારે બુધવારે શુક્રવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સૈન્ય અભ્યાસ એક્સ-શક્તિ 2021નું આયોજન કર્યુ હતું ? ફાન્સ બ્રિટન જાપાન રશિયા ફાન્સ બ્રિટન જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP