કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા દેશે BRICS Vaccine R&D સેન્ટર લૉન્ચ કર્યું ? ભારત રશિયા ચીન બ્રાઝીલ ભારત રશિયા ચીન બ્રાઝીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્સની બીજી આવૃત્તિમાં કયું રાજ્ય સતત બીજા વર્ષે ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન આંધ્ર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્વચ્છાગ્રહ કાર્યક્રમનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? સંસ્કૃતિ મંત્રાલય જળ શક્તિ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ તમામ સંસ્કૃતિ મંત્રાલય જળ શક્તિ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચારધામ પ્રોજેક્ટ અંગેની સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પી.કે.શર્મા એ.કે.સીકરી આર.કે.ઉપાધ્યાય એલ.કે.મિશ્રા પી.કે.શર્મા એ.કે.સીકરી આર.કે.ઉપાધ્યાય એલ.કે.મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વિશ્વ વન્યજીવ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : રિકવરિંગ કી સ્પીસીઝ ફોર ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન વિશ્વ શ્રવણ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : ટુ હીયર ફોર લાઈફ, લિસન વિથ કેર આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વિશ્વ વન્યજીવ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : રિકવરિંગ કી સ્પીસીઝ ફોર ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન વિશ્વ શ્રવણ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : ટુ હીયર ફોર લાઈફ, લિસન વિથ કેર આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે આગામી કેટલા વર્ષ માટે રૂ.1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના-2 શરૂ કરવાની જોગવાઈ છે ? 2 વર્ષ 7 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 2 વર્ષ 7 વર્ષ 10 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP