કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિદેશી પ્રોજેક્ટ પર પોસ્ટિંગ મેળવનારા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા ? પ્રિયા સેમવા પુનિતા અરોરા મિતાલી મધુમિતા સુરભી જાખમોલા પ્રિયા સેમવા પુનિતા અરોરા મિતાલી મધુમિતા સુરભી જાખમોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારતીય નૌસેનાનો મુખ્ય સમુદ્રી અભ્યાસ TROPEX 2023નું આયોજન હિન્દ મહાસાગર ક્ષેત્રમાં કરવામાં આવ્યું. આપેલ બંને TROPEX નું પૂરું નામ Theatre Level Operational Readiness Exercise છે. એક પણ નહીં ભારતીય નૌસેનાનો મુખ્ય સમુદ્રી અભ્યાસ TROPEX 2023નું આયોજન હિન્દ મહાસાગર ક્ષેત્રમાં કરવામાં આવ્યું. આપેલ બંને TROPEX નું પૂરું નામ Theatre Level Operational Readiness Exercise છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ સંસ્થા સરકારી શાળાઓમાં ભણતી 750 શાળાની છોકરીઓ દ્વારા બનાવવામાં આવેલ કિડ્ઝ ઈન્ડિયા સેટેલાઈટ લૉન્ચ કરશે ? JAXA SpaceX ISRO NASA JAXA SpaceX ISRO NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ગ્લોબલ ફાયરપાવર રિપોર્ટ 2023 અનુસાર, સૈન્ય શક્તિના સંદર્ભે ભારત કેટલામાં ક્રમે છે ? પાંચમા ચોથા ત્રીજા પ્રથમ પાંચમા ચોથા ત્રીજા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ક્યા બે રાજ્યોને TB નાબૂદીના પ્રયત્નોમાં મદદ કરશે ? ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ ઓડિશા અને બિહાર ઉત્તર પ્રદેશ અને ઓડિશા બિહાર અને છત્તીસગઢ ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ ઓડિશા અને બિહાર ઉત્તર પ્રદેશ અને ઓડિશા બિહાર અને છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે મનાવાય છે ? 24 જાન્યુઆરી 23 જાન્યુઆરી 25 જાન્યુઆરી 21 જાન્યુઆરી 24 જાન્યુઆરી 23 જાન્યુઆરી 25 જાન્યુઆરી 21 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP