કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં સિટીઝન રજીસ્ટ્રેશન સિસ્ટમ ઓફ ઈન્ડિયા રિપોર્ટ (CRS) પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ રિપોર્ટ ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
2. આ રિપોર્ટ અનુસાર જન્મ સમયે ઉચ્ચ લિંગ ગુણોત્તર વર્ષ 2020માં સૌથી વધુ લદ્દાખમાં નોંધાયેલ છે.
3. આ રિપોર્ટ અનુસાર જન્મ સમયે સૌથી ઓછો લિંગ ગુણોત્તર નોંધાયેલ ટોચના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાં મણિપુર (880), દાદરા અને નગર હવેલી અને દિવ અને દમણ (898), ગુજરાત (909), હરિયાણા (916) તથા મધ્યપ્રદેશ (921)નો સમાવેશ થાય છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1,2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
વર્ષ 2022ની ‘આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ'ની થીમ શું છે ?

Biodiversity and Climat Change
Convention on Biological Diversity
Biodiversity, Development and Poverty Reducation.
Building a shared future for all life

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)એ ક્યા રાજયમાં કમલાદેવી નામક ફાસ્ટ પેટ્રોલ વેસેલ (FPV) યાર્ડ 2118નો શુભારંભ કર્યો ?

પશ્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર
કેરળ
આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP