કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ બ્રુ સમજૂતી (Bru Agreement) ક્યા રાજય સાથે સંબંધિત છે ? અરુણાચલ પ્રદેશ મણિપુર ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ મણિપુર ત્રિપુરા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ Inflatable Aerodynamic Deceleratorનું પરીક્ષણ કર્યું ? ISRO DRDO NASA ESA ISRO DRDO NASA ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ગ્રીન શિપ સિસાયક્લિંગ અને વાહન સ્ક્રોપિંગ અંગે આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ? ભોપાલ નવી દિલ્હી ગાંધીનગર પુણે ભોપાલ નવી દિલ્હી ગાંધીનગર પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)નું વડુમથક કયા આવેલું છે ? મુંબઈ બેંગ્લુરૂ નવી દિલ્હી પુણે મુંબઈ બેંગ્લુરૂ નવી દિલ્હી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઓપરેશન મેધા ચક્ર' કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એક પણ નહીં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ ગેંડા દિવસ (World Rhino Day) ક્યારે મનાવાય છે ? 23 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP