વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત સ્ટાન્ડર્ડ્સ (BS) નોર્મ્સ શું છે ?

પુરાતન ભારતીય ચરિત્રો પરનો સંગ્રહ
ભારતીય કેરીની ગુણવત્તા સંદર્ભના માનકો
આપેલ પૈકી કોઈ નહીં
વાહનો દ્વારા ઉત્સર્જીત કરાતા વાયુઓમાં રહેલા પ્રદૂષકોના સંદર્ભમાં માનક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચે પૈકી કયા ભારતીય વૈજ્ઞાનીઓએ સામાન્ય તાપમાને કોઈપણ પાવર કે રસાયણના ઉપયોગ વિના પાણી આધારિત હાઇડ્રો ઇલેક્ટ્રિક સેલમાંથી વીજળી ઉત્પન્ન કરી ?

ડૉ. એસ. આર. રાણા
ડૉ. આર.કે કોટનાલા
ડૉ. આર.કે. કટવાલ
ડૉ.એસ. આર. સુબ્રહ્મણ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
તાજેતરમાં ચર્ચામાં રહેલ કલ્પક્કમ પરમાણું પ્લાન માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યા છે ?

અમેરિકા
આપેલ માંથી એક પણ નહીં
ફ્રાન્સ
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઓપરેશન ઈનહેરેંટ રિજોલ્વ (OIR)નો મૂળ ઉદ્દેશ શું હતો ?

ISIS વિરુદ્ધ USA દ્વારા સીરિયામાં ચલાવાયેલું ઓપરેશન
દક્ષિણ સુદાનમાં ફસાયેલા ભારતીયોનો બચાવ
યમનમાં ફસાયેલા ભારતીયોનો બચાવ
પઠાણકોટ હુમલાનો સામનો કરવા NSG કમાન્ડો દ્વારા ચલાવાયેલું અભિયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP