કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આપેલ પૈકી કોઈ નહીં સંજય અરોરા બાલાજી શ્રીવાસ્તવ પંકજકુમારસિંહ આપેલ પૈકી કોઈ નહીં સંજય અરોરા બાલાજી શ્રીવાસ્તવ પંકજકુમારસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શાંતિપૂર્ણ મિશન 2021ની મેજબાની ક્યા દેશે કરી હતી ? જાપાન ચીન ભારત રશિયા જાપાન ચીન ભારત રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ બધિર લોકો માટે સાંકેતિક ભાષાના મહત્વ અંગે જાગૃતિ કેળવવાનો છે. આપેલ તમામ 23 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની વર્ષ 2021ની થીમ 'We Sign for Human Rights' છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ બધિર લોકો માટે સાંકેતિક ભાષાના મહત્વ અંગે જાગૃતિ કેળવવાનો છે. આપેલ તમામ 23 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની વર્ષ 2021ની થીમ 'We Sign for Human Rights' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2021ના ‘વિશ્વ સાક્ષરતા દિવસ’ની થીમ શું હતી ? Literacy for a human-centred recovery : Narrowing the digital divide. Literacy and multilingualism. આપેલ પૈકી કોઈ નહીં Literacy Teaching and Learning in the Covid-19 crisis and beyond. Literacy for a human-centred recovery : Narrowing the digital divide. Literacy and multilingualism. આપેલ પૈકી કોઈ નહીં Literacy Teaching and Learning in the Covid-19 crisis and beyond. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં લોન્ચ કરાયેલી સંસદ ટીવી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? રાજ્યસભા અને લોકસભા ટીવીને મર્જ કરીને ફેબ્રુઆરી 2021માં તેની રચના કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં સંસદ ટીવી એક ભારતીય સરકારી ટેલિવિઝન સેવા છે જે સંસદના બંને ગૃહો અને અન્ય જાહેર બાબતોના કાર્યક્રમનું પ્રસારણ કરે છે. આપેલ બંને રાજ્યસભા અને લોકસભા ટીવીને મર્જ કરીને ફેબ્રુઆરી 2021માં તેની રચના કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં સંસદ ટીવી એક ભારતીય સરકારી ટેલિવિઝન સેવા છે જે સંસદના બંને ગૃહો અને અન્ય જાહેર બાબતોના કાર્યક્રમનું પ્રસારણ કરે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ગુજરાત સરકારે ઉજવેલા વિવિધ દિવસો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. 1 ઓગસ્ટ - જ્ઞાનશક્તિ દિવસ 3 ઓગસ્ટ - અન્નોત્સવ દિવસ 2 ઓગસ્ટ - રોજગાર દિવસ 4 ઓગસ્ટ - નારી ગૌરવ દિવસ 1 ઓગસ્ટ - જ્ઞાનશક્તિ દિવસ 3 ઓગસ્ટ - અન્નોત્સવ દિવસ 2 ઓગસ્ટ - રોજગાર દિવસ 4 ઓગસ્ટ - નારી ગૌરવ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP