કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ કઈ આંતરરાષ્ટ્રીય સરહદે ‘ઓપ્સ એલર્ટ’ અભ્યાસનું આયોજન કર્યું ? મ્યાનમાર સરહદે પાકિસ્તાન સરહદે ચીન સરહદે બાંગ્લાદેશ સરહદે મ્યાનમાર સરહદે પાકિસ્તાન સરહદે ચીન સરહદે બાંગ્લાદેશ સરહદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 15 જાન્યુઆરી, 2023ના રોજ ભારતીય હવામાન વિભાગનો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ? 150મો 148મો 141મો 145મો 150મો 148મો 141મો 145મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મળીને યંગ પ્રોફેશનલ્સ સ્ટીમ લૉન્ચ કરી ? અમેરિકા UK ફ્રાન્સ જાપાન અમેરિકા UK ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યમાં 1000 મેગાવોટની બિકાનેર સોલર એનર્જી પ્રોજેક્ટની આધારશિલા મુકી ? રાજસ્થાન હરિયાણા પંજાબ મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા પંજાબ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં યુરોપિયન યુનિયનમાં સામેલ થનારો 27મો દેશ ક્યો બન્યો ? ક્રોએશિયા સર્બિયા ચેકિયા યુક્રેન ક્રોએશિયા સર્બિયા ચેકિયા યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 'ઈરફાન ખાન : અ લાઈફ ઈન મુવીઝ' પુસ્તક કોણે લખ્યું ? શુભ્રા ગુપ્તા વિક્રમ સંપથ સંજીવ સાન્યાલા આરાધના જોહરી શુભ્રા ગુપ્તા વિક્રમ સંપથ સંજીવ સાન્યાલા આરાધના જોહરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP