ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બુલ(Bull) અને બેયર (Bear) શબ્દો કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે ?

આવકવેરા વિભાગ
નીતિ આયોગ
વેચાણવેરા વિભાગ
શેર બજાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર માટેના બદલાવની ભલામણ કરનાર સરકાર દ્વારા નિયુક્ત થયેલ સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

શંકર આચાર્ય
અરુણ જેટલી
પી.વી. રાજારામન
હસમુખ અઢિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા
માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા
નાણામંત્રાલય દ્વારા
સંસદ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વર્ષ 2017-18માં સામાન્ય બજેટની સાથે જ રેલવે બજેટનો સમાવેશ કરવામાં આવેલ છે. જે ___ વર્ષથી રેલવે બજેટ અલગ રજૂ કરવા માટે અનુસારાતી પદ્ધતિનો અંત આવેલ છે.

95
94
97
92

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયો પરોક્ષ કર નથી ?

કોર્પોરેટ ટેક્સ
વેલ્યુ એડેડ ટેક્સ (VAT)
સેવા કર
સીમ શુલ્ક (custom duty)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP