જાહેર વહીવટ (Public Administration)
નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રસી (bureaucracy) શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે ?

ફ્રેન્ચ
સ્વીડિશ
પર્સીયન
કોરીયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેનામાંથી રાજયવહીવટ-શાસન સંદર્ભે કયું યોગ્ય ન ગણાય ?

સુશાસનમાં કેન્દ્રસ્થાને પ્રજા હોય છે.
રાજાના સુખમાં પ્રજાનું સુખ છે.
પ્રજાના સુખમાં રાજા (શાસક)નું સુખ સમાયેલું છે.
રાજાએ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જિલ્લા કલેક્ટર ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ સીધી રીતે કાર્ય કરે છે ?

કૃષિ વિભાગ
કાયદા વિભાગ
મહેસુલ વિભાગ
સામાન્ય વહીવટ વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ?

જગજીવનરામ
સરદાર પટેલ
જવાહરલાલ નેહરુ
બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP