સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન Cનું રાસાયણિક નામ ___ છે. ઑકઝેલીક એસિડ નાઈટ્રિક એસિડ એસ્કોર્બિક એસિડ સાઈટ્રિક એસિડ ઑકઝેલીક એસિડ નાઈટ્રિક એસિડ એસ્કોર્બિક એસિડ સાઈટ્રિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અલ્ઝાઈમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે ? મૂત્રપિંડ યકૃત હ્યદય મગજ મૂત્રપિંડ યકૃત હ્યદય મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એઈડ્ઝના વિષાણુના શોધક કોણ છે ? જગદીશચંદ્ર બોઝ રોબર્ટ કૂક રોબર્ટ ગેલો રોબર્ટ કોચ જગદીશચંદ્ર બોઝ રોબર્ટ કૂક રોબર્ટ ગેલો રોબર્ટ કોચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઈડ્રોમીટર એ ___ માટેનું સાધન છે. પાણીમાં અવાજ માપવા વાતાવરણીય ભેજમાં ફેરફાર શોધવા વાતાવરણમાં હાઈડ્રોજનની હાજરી શોધવા પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા પાણીમાં અવાજ માપવા વાતાવરણીય ભેજમાં ફેરફાર શોધવા વાતાવરણમાં હાઈડ્રોજનની હાજરી શોધવા પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રીક જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ? વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાચા જોડકા જોડો. અA) Ornithology B) Anthropology C) Physiology D) Botany બ 1. Body 2. Birds 3. Plants 4. Man A-2, B-4, C-1, D-3 A-4, B-1, C-2, D-3 A-3, B-4, C-2, D-1 A-2, B-4, C-3, D-1 A-2, B-4, C-1, D-3 A-4, B-1, C-2, D-3 A-3, B-4, C-2, D-1 A-2, B-4, C-3, D-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP