વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
લંડન સ્થિત રોયલ સોસાયટીના સદસ્ય બનનારા પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ?

પ્રફુલ્લચંદ્ર રોય
જગદીશચંદ્ર બોઝ
શ્રી નિવાસ રામાનુજ
સી.વી. રામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ખરા વિધાનોની ઓળખ કરો.

બ્રહ્મોસની મારકક્ષમતા 290 કિ.મી.હોવા પાછળની MTCRની વ્યવસ્થા જવાબદાર છે.
MTCRની વ્યવસ્થા સદસ્ય દેશ દ્વારા ગૈર સદસ્ય દેશને વધુમાં વધુ 400 કિ.મી.ની મારકક્ષમતા ધરાવતી મિસાઈલ ટેકનોલોજી જ હસ્તાંતરિત કરી શકાય.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઉદય (ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના) વિશે ખરાં વિધાનો ચકાસો.

વિદ્યુત વિતરણ કરનારી કંપનીઓના ઋણને રાજ્ય સરકારો સ્ટેટ બોન્ડ જાહેર કરીને ભરપાઈ કરવાની કોશિશ કરશે.
રાજ્ય સરકારો માટે ઉદય યોજનામાં જોડાવવું ફરજિયાત છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP