વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) C-DOT (Center For Development of telematics) વિશે ખરા વિધાન પસંદ કરો. આપેલ બંને C-DOTને 'જ્ઞાનસેતુ' માટે ITU-World Telecom 2015નો ઉત્કૃષ્ટતા ખિતાબ (Excellence Award) મળ્યો હતો. આપેલ પૈકી કોઈ નહીં C-DOT ભારત સરકારના સૂચના તથા ટેકનોલોજી મંત્રાલયના સંચાલન હેઠળ કાર્યરત છે. આપેલ બંને C-DOTને 'જ્ઞાનસેતુ' માટે ITU-World Telecom 2015નો ઉત્કૃષ્ટતા ખિતાબ (Excellence Award) મળ્યો હતો. આપેલ પૈકી કોઈ નહીં C-DOT ભારત સરકારના સૂચના તથા ટેકનોલોજી મંત્રાલયના સંચાલન હેઠળ કાર્યરત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ ટેકનોલોજી નિયંત્રણ મંડળમાં 35મા સભ્ય તરીકે કયા દેશનો સમાવેશ કરવામાં આવ્યો ? જાપાન ચીન ભારત પાકિસ્તાન જાપાન ચીન ભારત પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી કયારે થાય છે ? 28 જુલાઈ 21 જૂન 25 જૂન 21 સપ્ટેમ્બર 28 જુલાઈ 21 જૂન 25 જૂન 21 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રથમ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કયારે થઈ હતી ? 29 oct. 2016 27 oct. 2015 26 oct 2015 28 oct. 2016 29 oct. 2016 27 oct. 2015 26 oct 2015 28 oct. 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કાર્ટોસેટ-2 સિરીઝ સેટેલાઈટ મીશન તરીકે કોણ ઓળખાય છે ? એરિયન-5 વીએ 227 પીએસએલવી-સી 34 પીએસએલવી-સી 30 એરિયન-5 એરિયન-5 વીએ 227 પીએસએલવી-સી 34 પીએસએલવી-સી 30 એરિયન-5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) FAST ટેલિસ્કોપનો વ્યાસ કેટલો છે ? 350 મીટર 400 મીટર 500 મીટર 620 મીટર 350 મીટર 400 મીટર 500 મીટર 620 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP