GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા એ ગુજરાતમાં સુસ્તી રીંછ (Sloth bear) આભ્યારણ્યો છે ?
1. રતનમહાલ
2. બાલારામ અંબાજી
3. જાંબુઘોડા
4. બરડા
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1, 2 અને 3
માત્ર 1 અને 4
માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી નો કયો રેલ્વે ઝોન એ ભારતમાં સૌ પ્રથમ સંપૂર્ણ વિજળીકૃત ઝોન છે ?

દક્ષિણ રેલ્વે ઝોન
પશ્ચિમ મધ્ય રેલ્વે ઝોન
પશ્ચિમ રેલ્વે ઝોન
દક્ષિણ મધ્ય રેલ્વે ઝોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતનું નીચેના પૈકીનું કયું રાજ્ય એ સમગ્રતઃ ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં આવતું નથી ?

તમિલનાડુ
ગુજરાત
કર્ણાટક
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
2010-11ની કૃષિ વસ્તી ગણતરી અનુસાર ભારતમાં સ્ત્રીઓની માલિકીની કાર્યરત જમીનનો પ્રતિશત ___ છે.

12 થી 18% ની વચ્ચે
6% કરતાં ઓછો
આપેલ પૈકી કોઈ નહીં
6 થી 12% ની વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP