કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ના કાર્યકારી વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ઉમેશ સિન્હા
મનોજ કુમાર શર્મા
પ્રવિણ સિન્હા
રાજીવ કુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા રાજ્યે શિશુ મૃત્યુદર ઘટાડવા માટે 'સાન્સ' અભિયાન શરૂ કર્યું ?

હરિયાણા
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા રાજ્યે ડ્રાઈવિંગ લાઈસન્સ / રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અંગેની સેવાઓ ડિજિટલ કરવા 'ઈ-પરિવહન વ્યવસ્થા' શરૂ કરી ?

હિમાચલ પ્રદેશ
કર્ણાટક
રાજસ્થાન
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP