કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડાયરેક્ટર્સનો કાર્યકાળ વધારીને કેટલા વર્ષ કરાયો ? 7 વર્ષ 4 વર્ષ 6 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 4 વર્ષ 6 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ઘરેલુ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલી સર્કિટ ટ્રેનનું નામ શું છે ? બુધ્ધ યાત્ર ટ્રેન શ્રી રામાયણ યાત્રા ટ્રેન શ્રી રામજન્મભૂમિ ટ્રેન અયોધ્યા યાત્રા ટ્રેન બુધ્ધ યાત્ર ટ્રેન શ્રી રામાયણ યાત્રા ટ્રેન શ્રી રામજન્મભૂમિ ટ્રેન અયોધ્યા યાત્રા ટ્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ બંને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરામય ગુજરાત યોજના શરૂ કરી. નિરામય ગુજરાત યોજના 30 વર્ષની વધુની ઉંમરના લોકોને બિન-ચેપી રોગોથી બચાવવા માટેની સ્વાસ્થ્ય યોજના છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરામય ગુજરાત યોજના શરૂ કરી. નિરામય ગુજરાત યોજના 30 વર્ષની વધુની ઉંમરના લોકોને બિન-ચેપી રોગોથી બચાવવા માટેની સ્વાસ્થ્ય યોજના છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં DBT-NBRC દ્વારા વિકસિત કરાયેલ “SWADESH” શું છે ? વિશ્વની પ્રથમ સૌથી વધુ વરિયાળીનું ઉત્પાદન આપતી જાત સ્વદેશી પ્રથમ લૉ ઓર્બિટ સ્પેસ ડેબ્રિસ રિમુવલ સેટેલાઈટ સ્વદેશી વધુ ઝડપી વિકસિત થતી ચોખાની જાત દુનિયાના પ્રથમ મલ્ટિમોડલ બ્રેઈન ઈમેજિંગ ડેટા એન્ડ એનાલિટિક્સ વિશ્વની પ્રથમ સૌથી વધુ વરિયાળીનું ઉત્પાદન આપતી જાત સ્વદેશી પ્રથમ લૉ ઓર્બિટ સ્પેસ ડેબ્રિસ રિમુવલ સેટેલાઈટ સ્વદેશી વધુ ઝડપી વિકસિત થતી ચોખાની જાત દુનિયાના પ્રથમ મલ્ટિમોડલ બ્રેઈન ઈમેજિંગ ડેટા એન્ડ એનાલિટિક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં MSME મંત્રી નારાયણ રાણે દ્વારા સેવા ક્ષેત્ર માટે શરૂ કરાયેલ SCLCSS યોજનાનું પુરૂ નામ જણાવો. વિશેષ કોરિડોર લિંક્ડ સેકટર સબસિડી યોજના વિશેષ ક્રેડિટ લિંકડ કેપિટલ સબસડી યોજના વિશેષ ક્રેડિટ લિંકડ સેક્ટર સબસિડી યોજના વિશેષ કોરિડોર લિંક્ડ કેપિટલ સબસિડી યોજના વિશેષ કોરિડોર લિંક્ડ સેકટર સબસિડી યોજના વિશેષ ક્રેડિટ લિંકડ કેપિટલ સબસડી યોજના વિશેષ ક્રેડિટ લિંકડ સેક્ટર સબસિડી યોજના વિશેષ કોરિડોર લિંક્ડ કેપિટલ સબસિડી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે એન્ટિ-ઓપન બર્નિંગ કેમ્પેઈન શરૂ કર્યું ? ઉત્તરાખંડ હરિયાણા દિલ્હી પંજાબ ઉત્તરાખંડ હરિયાણા દિલ્હી પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP