કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) INTERPOL ગ્લોબલ ઍકૅડમી નેટવર્કનું કેટલામું સભ્ય બન્યું ? 10મું 20મું 17મું 15મું 10મું 20મું 17મું 15મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કઈ ખાનગી કંપની ભારતનું પ્રથમ કેરોસીન ઓક્સિજન સંચાલિત રોકેટ લૉન્ચ કરશે ? સ્કાયરૂટ એરોસ્પેસ અગ્નિકુલ કોસમોસ ધ્રુવ સ્પેસ બેલાટ્રિક્સ એરોસ્પેસ સ્કાયરૂટ એરોસ્પેસ અગ્નિકુલ કોસમોસ ધ્રુવ સ્પેસ બેલાટ્રિક્સ એરોસ્પેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ થર્મલ પાવર પ્લાન્ટમાંથી ઉત્સર્જિન થતા NO xને કન્ટ્રોલ કરવા માટે પ્રથમ સ્વદેશી સિલેક્ટિવ કેટાલીટિક રિએક્ટર (SCR) વિકસિત કર્યું ? BHEL BEL ONGC PRL BHEL BEL ONGC PRL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) માઈક્રોન કંપની ભારતમાં ક્યા રાજ્યમાં પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે ? મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ડુરંડ કપ કઈ રમત સાથે સંબંધિત છે ? ક્રિકેટ હોકી કબડ્ડી ફૂટબૉલ ક્રિકેટ હોકી કબડ્ડી ફૂટબૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન 2023નો મુસદ્દો તૈયાર કરવા માટે ગઠિત સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ છે ? કે. કસ્તુરીરંગન પી.જે.શર્મા એન.સી.પંત આર.કે. મિશ્રા કે. કસ્તુરીરંગન પી.જે.શર્મા એન.સી.પંત આર.કે. મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP