કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કઈ કંપનીને વિદ્યુત ઉત્પાદનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ CBIP પુરસ્કાર 2022થી સન્માનિત કરવામાં આવી ? અદાણી NTPC JSW એનર્જી તાતા પાવર અદાણી NTPC JSW એનર્જી તાતા પાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશના આર્કિટેક્ટ સર ડેવિડ એલન ચિપરફીલ્ડે પ્રિટ્ઝકર આર્કિટેક્ચર પ્રાઈઝ 2023 જીત્યો ? UK અમેરિકા ફ્રાન્સ પોલેન્ડ UK અમેરિકા ફ્રાન્સ પોલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યના ગંધમર્દન હિલ્સને ભારતના 37મા જૈવવિવિધતા વિરાસત સ્થળ તરીકે ઘોષિત કરાઈ ? છત્તીસગઢ મહારાષ્ટ્ર કર્ણાટક ઓડિશા છત્તીસગઢ મહારાષ્ટ્ર કર્ણાટક ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાંથી 1300 વર્ષ જૂનો બૌદ્ધ સ્તૂપ મળી આવ્યો ? આંધ્ર પ્રદેશ ઓડિશા બિહાર ગુજરાત આંધ્ર પ્રદેશ ઓડિશા બિહાર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ક્યા રાજ્યમાં અરવલ્લી ગ્રીન વૉલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું ? રાજસ્થાન ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ ક્યારે મનાવાય છે ? 10 માર્ચ 9 માર્ચ 11 માર્ચ 8 માર્ચ 10 માર્ચ 9 માર્ચ 11 માર્ચ 8 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP