કમ્પ્યુટર (Computer)
CD ROM માં ડેટા શેના દ્વારા સંગ્રહ થાય છે ?
કમ્પ્યુટર (Computer)
MS Excel 2007 માં બનાવેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?
કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટર સાથે જોડાયેલા અને મોનિટર પર દેખાતા કોઈપણ ઓબ્જેક્ટ પસંદ કરવા અથવા ખસેડવા માટે વપરાતા ઈલેકટ્રોનીક સાધનને ___ કહેવાય.
કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટર ચાલુ થયા પછી તેને Refresh કરવા માટે કી બોર્ડ ઉપરની કઈ કીનો ઉપયોગ કરશો ?
કમ્પ્યુટર (Computer)
કોમ્પ્યુટરને જાણતાં કે અજાણતાં ખોટું ઈનપુટ આપવામાં આવે તો તે ખોટું પરિણામ આપે છે, જેને શું કહે છે ?