કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઑથોરિટી ઓફ ઈન્ડિયા (CEA) દ્વારા પ્રકાશિત યાદી અનુસાર, નાણાકીય વર્ષ 2022-23 માટે સૌથી સારું પ્રદર્શન કરનારી વિદ્યુત ઉત્પાદન કંપની કઈ છે ? મધ્ય પ્રદેશ ઈલેક્ટ્રિસિટી બોર્ડ મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ પ.બંગાળ પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન મધ્ય પ્રદેશ ઈલેક્ટ્રિસિટી બોર્ડ મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ પ.બંગાળ પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે 3D પ્રિન્ટેડ સુપર એલોય GRX-810 વિકસિત કરી ? ભારત અમેરિકા જાપાન ચીન ભારત અમેરિકા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું વડુમથક ક્યા આવેલું છે ? મુંબઈ નવી દિલ્હી કોલકાતા બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી કોલકાતા બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતીય વાયુ સેનાએ ક્યા દેશની વાયુસેના સાથે કોપ ઈન્ડિયા એક્સરસાઈઝનું આયોજન ૫. બંગાળના કલાઈકુંડા એરબેઝ પર કર્યું હતું ? ફ્રાન્સ અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપની મેડલ ટેલીમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 8મો 7મો 9મો 5મો 8મો 7મો 9મો 5મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ 30 સેકન્ડમાં દૂધમાં ભેળસેળ શોધી શકે તેવું 3D પેપર બેઝડ પોર્ટેબલ ડિવાઈસ વિકસાવ્યું ? IIT મુંબઈ IIT મદ્રાસ IIT દિલ્હી IIT પટના IIT મુંબઈ IIT મદ્રાસ IIT દિલ્હી IIT પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP