કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ 'નેશનલ સ્પેસ મિશન ફોર અર્થ ઓબ્ઝર્વેશન’ ક્યા દેશ સાથે સંબંધિત છે ?

UK
જાપાન
સિંગાપુર
ઑસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

સત્યનારાયણ પ્રધાન
અજય ભટનાગર
જયકુમારસિંહ
અનુરાગ ગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP