કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં રેલવે બોર્ડના અધ્યક્ષ અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સંજીવ મિતલ વિનય કુમાર ત્રિપાઠી રવિન્દ્ર ગુપ્તા સંજય ચંદર સંજીવ મિતલ વિનય કુમાર ત્રિપાઠી રવિન્દ્ર ગુપ્તા સંજય ચંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સ્થાપક સાયરસ પુનાવાલાને ક્યો પુરસ્કાર એનાયત કરાયો ? પદ્મશ્રી પદ્મ વિભૂષણ ભારત રત્ન પદ્મ ભૂષણ પદ્મશ્રી પદ્મ વિભૂષણ ભારત રત્ન પદ્મ ભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. નેશનલ મિશન ફોર કિલન ગંગા (NMCG)ના ડાયરેક્ટર જનરલ તરીકે જી.અશોક કુમારની નિયુક્તિ કરવામાં આવી. જી.અશોક કુમારને ‘જળશક્તિ અભિયાનઃ કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત રેઈન વોટર હાર્વેસ્ટિંગમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ 'રેઈન મેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નેશનલ મિશન ફોર કિલન ગંગા (NMCG)ના ડાયરેક્ટર જનરલ તરીકે જી.અશોક કુમારની નિયુક્તિ કરવામાં આવી. જી.અશોક કુમારને ‘જળશક્તિ અભિયાનઃ કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત રેઈન વોટર હાર્વેસ્ટિંગમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ 'રેઈન મેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતીય સૈન્ય દિવસ (Army Day) ક્યારે મનાવાય છે ? 12 જાન્યુઆરી 16 જાન્યુઆરી 13 જાન્યુઆરી 15 જાન્યુઆરી 12 જાન્યુઆરી 16 જાન્યુઆરી 13 જાન્યુઆરી 15 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલનો કરપ્શન પરસેપ્શન ઈન્ડેક્સ 2021માં ભારતનો રેન્ક કેટલામો છે ? 85 88 92 81 85 88 92 81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા ભરત સુબ્રમણ્યમ કઈ રમત સાથે સંકળાયેલા છે ? ક્રિકેટ ફૂટબોલ ટેબલ ટેનિસ ચેસ ક્રિકેટ ફૂટબોલ ટેબલ ટેનિસ ચેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP