કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રજનીશ કુમાર
નીતા અગ્રવાલ
અનિલ કુમાર
જે. વેકટરામુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ઓપરેશન થંડર' શું છે ?

NASA નું લઘુગ્રહ મિશન
મહિલા પર થતા અત્યાચાર રોકવા માટેનું મિશન
ભારતીય આર્મીનું જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી મિશન
પર્યાવરણીય અપરાધો વિરુદ્ધનું મિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ધ એલાયન્સ ફોર ઇન્ટરનેટ અફોર્ડેબિલિટી દ્વારા જારી અહેવાલ અનુસાર ભારતના કેટલા ટકા લોકો સુધી ઇન્ટરનેટ પહોંચી શક્યું છે ?

51.77%
69.77%
71.79%
75.78%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP