GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
એક સાંકેતિક ભાષામાં 'CERITAIN'નો કોડ 'DGUTXGM' છે તો તે ભાષામાં 'REVERSE'નો કયો કોડ થશે ?

આપેલ પૈકી કોઈ નહીં
SGYEQOD
SGYEOQS
SGYEOQD

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
તાજેતરમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી ?

શાહરૂખ ખાન
અમિતાભ બચ્ચન
દિલીપ કુમાર
લત્તા મંગેશકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ડૉ. કસ્તૂરી રંગનના નેતૃત્વમાં બનેલી સમિતિએ 2019માં ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરીને ભારત સરકારને સુપ્રત કરેલ છે. આ સમિતિએ શેને લગતા સૂચનો કરેલ છે ?

આરોગ્ય
શિક્ષણ
ન્યાય
મોટર વ્હીકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સિમરન પોતાના ઘરેથી પૂર્વ તરફ 5 કિમી. ચાલે છે. ત્યાર બાદ તે જમણી બાજુ વળીને 3 કિમી. ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને થોડું ચાલે છે તો હવે તે કઈ દિશામાં જતી હશે ?

દક્ષિણ
પશ્ચિમ
પૂર્વ
ઉત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
Y લિમિટેડ એ રૂ. 100નો એક એવા ઇક્વિટી શેર બહાર પાડેલ છે. શેર બહાર પાડવાનો ખર્ચ 3% થયો. કંપનીએ શૅરદીઠ રૂ. 16 ડિવિડન્ડ વહેંચેલું છે અને ડિવિડન્ડનો વૃદ્ધિદર 5% હોય તો ઇક્વિટી શેરમૂડીની પડતર કેટલી થશે ?

20.25%
21.49%
21%
20.49%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP