સામાન્ય વિજ્ઞાન (General Science) ઓઝોન સ્તરનાં ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય છે ? યંત્ર મશીનરીમાંથી ફ્રિજ અને એરકન્ડિશનરમાંથી TV અને વોશિંગમશીન આપેલ ત્રણેયમાંથી યંત્ર મશીનરીમાંથી ફ્રિજ અને એરકન્ડિશનરમાંથી TV અને વોશિંગમશીન આપેલ ત્રણેયમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટી.બી.ના દર્દના બેક્ટેરિયાના શોધક કોણ હતા ? જ્યોર્જ ફેડરિક રોબર્ટ કોચ ડૉ.કૂક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જ્યોર્જ ફેડરિક રોબર્ટ કોચ ડૉ.કૂક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લિફ્ટની શોધ કોણે કરી છે ? જોસેફ સ્વાન પીટર ગોલ્ડમાર્ક એલિસા ઓટિસ બ્રુસ્નેલ ઓટીસ જોસેફ સ્વાન પીટર ગોલ્ડમાર્ક એલિસા ઓટિસ બ્રુસ્નેલ ઓટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માંસાહારી ખાદ્યપદાર્થમાં નીચેના પૈકી કયું પોષકતત્વનું પ્રમાણ ઘણું ઓછું હોય છે ? પ્રોટીન લોહતત્વ કાર્બોદિત પદાર્થ ચરબી પ્રોટીન લોહતત્વ કાર્બોદિત પદાર્થ ચરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત-ઊર્જાનું યાંત્રિક-ઊર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે ? ઈલેક્ટ્રિક મોટર ઈલેક્ટ્રિક જનરેટર ઈલેક્ટ્રિક ઈસ્ત્રી સોલેનોઈડ ઈલેક્ટ્રિક મોટર ઈલેક્ટ્રિક જનરેટર ઈલેક્ટ્રિક ઈસ્ત્રી સોલેનોઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકીમાંથી કયું કાર્ય પ્રોટીનનું મુખ્ય કાર્ય છે ? શરીરની વૃદ્ધિ અને જાળવણી કરવી શરીરને શક્તિ પૂરી પાડવી ચરબીને ઉપયોગમાં લેવાનું કાર્ય આહારને સ્વાદિષ્ટ બનાવો. શરીરની વૃદ્ધિ અને જાળવણી કરવી શરીરને શક્તિ પૂરી પાડવી ચરબીને ઉપયોગમાં લેવાનું કાર્ય આહારને સ્વાદિષ્ટ બનાવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP