GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Change into Indirect speech :They said, "Alas ! He is dead". They asked if he is dead. They told wheather he was dead. They asked joyfully if he was really dead. They exclaimed sadly that he was dead. They asked if he is dead. They told wheather he was dead. They asked joyfully if he was really dead. They exclaimed sadly that he was dead. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) હેલીકલ સ્ટેપવેલ (b) ભગવાન લકુલીશનું જન્મસ્થળ (c) તેરા ફોર્ટ (d) પારસી ભાઈઓનું પવિત્ર ધામ (1) વડોદરા જિલ્લો (2) પંચમહાલ જિલ્લો(3) વલસાડ જિલ્લો(4) કચ્છ જિલ્લો d-1, b-3, a-2, c-4 b-1, d-3, c-2, a-4 a-2, c-4, b-1, d-3 c-4, a-3, d-2, b-1 d-1, b-3, a-2, c-4 b-1, d-3, c-2, a-4 a-2, c-4, b-1, d-3 c-4, a-3, d-2, b-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગુજરાત રાજ્યમાં આવેલ સંસ્કૃતિ વનો પૈકી તિર્થકર વન કયા જિલ્લામાં આવેલ છે ? નવસારી મહેસાણા મહીસાગર વલસાડ નવસારી મહેસાણા મહીસાગર વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એજન્સીનો ___ અંત આવે છે. પ્રિન્સિપાલ અથવા એજન્ટ મૃત્યુ પામે તો એજન્ટ દ્વારા એજન્સીના વ્યવસાયનો ત્યાગ કરીને સત્તાને રદ કરવાના સિદ્ધાંત દ્વારા આપેલ તમામ પ્રિન્સિપાલ અથવા એજન્ટ મૃત્યુ પામે તો એજન્ટ દ્વારા એજન્સીના વ્યવસાયનો ત્યાગ કરીને સત્તાને રદ કરવાના સિદ્ધાંત દ્વારા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 "આર્ટિકલ 348ની જોગવાઈઓને આધીન રહીને, સંસદનું કામકાજ હિન્દી અથવા અંગ્રેજીમાં ચલાવવામાં આવશે." - ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો. આર્ટિકલ - 120 આર્ટિકલ - 110 આર્ટિકલ - 111 આર્ટિકલ - 123 આર્ટિકલ - 120 આર્ટિકલ - 110 આર્ટિકલ - 111 આર્ટિકલ - 123 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કમ્પ્યૂટરમાં ગુજરાતી ટાઈપિંગ ન જાણતા ઉપયોગકર્તા માટે ઉપયોગી એવું ગુજરાતી ટ્રાન્સલિટરેશન કયા પ્રકારનું કી-બોર્ડ છે ? ટેરાટિક બેકલિટ ફોનેટિક ઈન્ડિકેટ ટેરાટિક બેકલિટ ફોનેટિક ઈન્ડિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP