Revenue Talati Exam Paper (28-02-2016) Change into passive voice: They asked me my name. I was asked my name by them. I asked my name by them. My name is asked by them. I am asked my name by them. I was asked my name by them. I asked my name by them. My name is asked by them. I am asked my name by them. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930 ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્રારા દેશભરમાં ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ? 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) Give plural form of : 'index' (sign in algebra) indesis indexis indices indexese indesis indexis indices indexese ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ પૃથ્વિવલ્લભ જય સોમનાથ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ પૃથ્વિવલ્લભ જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 1 ચો. વાર (sq. yard) = ___ ચો.મી. (sq. metre) 0.983126 0.836126 0.891263 0.931626 0.983126 0.836126 0.891263 0.931626 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 3/7, 5/9, 7/11, 4/7, 4/9, 4/11 ની સરાસરી શોધો. 345/693 1/2 3/4 347/693 345/693 1/2 3/4 347/693 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP