Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'થાંભલો રોપવો' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

મન રોપવું
મક્કમ નિર્ધાર કરવો
વાજા વગાડવા
કોઈ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
આમીરખાન અભિનીત તાજેતરમાં રીલીઝ થયેલ ફિલ્મ 'દંગલ' કોના જીવન ઉપર આધારિત છે ?

જગદીશસિંહ ખેર
જગદીશસિંહ ફોગટ
મહાવીરસિંહ રાણા
મહાવીરસિંહ ફોગટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
હાલના રીઝર્વ બેન્કના ગવર્નર કોણ છે ?

અરુણ જેટલી
ઉર્જિત પટેલ
રઘુરામ રાજન
તીરથસિંહ ઠાકુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP