કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં કઈ કંપનીએ ભારતનું પ્રથમ ChatGPT સંચાલિત AI ચેટબોટ Lexi લૉન્ચ કર્યું ?

વેલોસિટી
સેફગાર્ડ ગ્લોબલ
હોરિઝન
3Q ડિજિટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
26 ફેબ્રુઆરીના રોજ સ્વતંત્રતા સેનાની વીર સાવરકરની પુણ્યતિથિ મનાવાય છે, તેમનો જન્મ ક્યા થયો હતો ?

નાગપુર
નાસીક
સતારા
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ‘આરોહિણી પહેલ’ તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો ?

મધ્ય પ્રદેશ
હિમાચલ પ્રદેશ
ઉત્તર પ્રદેશ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ક્યા જિલ્લામાં ગુજરાતમાં પ્રથમવાર કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટનો આરંભ કરાયો ?

બનાસકાંઠા
નર્મદા
વલસાડ
પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP