GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.Mr Patel said to the police man, “Let me park my scooter here."(Change into Indirect Speech) Mr Patel suggested the police man that he should park my scooter there. Mr Patel asked the police man if I could park my scooter here. Mr Patel ordered the police man to park their scooter here. Mr Patel requested the police man to let him park his scooter there. Mr Patel suggested the police man that he should park my scooter there. Mr Patel asked the police man if I could park my scooter here. Mr Patel ordered the police man to park their scooter here. Mr Patel requested the police man to let him park his scooter there. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 એક છાત્રાલયના કોઠારમાં 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 નવા વિદ્યાર્થીઓ દાખલ થાય તો, તે અનાજ કેટલા દિવસ ચાલે ? 28 દિવસ 26 દિવસ 29 દિવસ 27 દિવસ 28 દિવસ 26 દિવસ 29 દિવસ 27 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. ‘ભારવેલો’ અત્યંત જવાબદારી ધરાવતું ખીંટી ઉપર ભરવેલો ડગલો ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો ભારેલો અગ્નિ ઠારવવો અત્યંત જવાબદારી ધરાવતું ખીંટી ઉપર ભરવેલો ડગલો ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો ભારેલો અગ્નિ ઠારવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 દાંતનું ક્ષયન ક્યારે થાય છે ? જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 કરતા વધુ હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 કરતા ઓછી હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 7.0 હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 કરતા વધુ હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 કરતા ઓછી હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 7.0 હોય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈ ચોક્કસ સંજ્ઞામાં CERTAIN ને XVIGZRM અને SEQUENCE ને HVJFVMXV એ રીતે લખવામાં આવે તો MUNDANE ને નીચેનામાંથી કઈ રીતે લખાય ? આપેલ પૈકી એક પણ નહીં NFMWZMX NFMXZMV NFMWZMX આપેલ પૈકી એક પણ નહીં NFMWZMX NFMXZMV NFMWZMX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 વન્યજીવોના સંરક્ષણ માટે અભૂતપૂર્વ હિંમત અને નિષ્ઠા દર્શાવે તે માટે સરકારશ્રી દ્વારા ક્યા ઍવોર્ડ એનાયત કરવામાં આવે છે ? અમૃતાદેવી બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ સુંદરલાલ બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ ચીપકો મૂવમેન્ટ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ અમૃતાદેવી બહુગુણા વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ અમૃતાદેવી બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ સુંદરલાલ બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ ચીપકો મૂવમેન્ટ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ અમૃતાદેવી બહુગુણા વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP