Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) Choose the correct synonym of “Invoice”. Sheet Pen Bill Paper Sheet Pen Bill Paper ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ? શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ બાજીરાવ સંભાજી શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ બાજીરાવ સંભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ? રજત મહોત્સવ સુવર્ણ મહોત્સવ હીરક મહોત્સવ શતાબ્દી મહોત્સવ રજત મહોત્સવ સુવર્ણ મહોત્સવ હીરક મહોત્સવ શતાબ્દી મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 12 ના અવયવોની સંખ્યા ___ છે. 4 12 6 1 4 12 6 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ધૃતિ' એટલે શું ? ઘી ધીરજ દીપ્તિ ધારણા ઘી ધીરજ દીપ્તિ ધારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ? ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP