કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતે ક્યા દેશ સાથે Climate Action and Finance Mobilisation Dialogne લૉન્ચ કર્યો ? રશિયા ઈંગ્લેન્ડ ફ્રાંસ અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ફ્રાંસ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ વિજેતા સુશ્રી અવની લખેરા ક્યા રાજ્યના વતની છે ? રાજસ્થાન કેરળ તમિલનાડુ કર્ણાટક રાજસ્થાન કેરળ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં રહસ્યમય તાવ સ્ક્રબ ટાઈફસના કેસો જોવા મળ્યા છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર થયેલા NIRF India Rankings 2021માં ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં કઈ યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે ? બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ શ્રી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગાલુરુ બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ શ્રી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગાલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી મનસુખભાઈ માંડવિયા શ્રી જીતુભાઈ વાધાણી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી મનસુખભાઈ માંડવિયા શ્રી જીતુભાઈ વાધાણી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે AUSINDEX 2021 નૌસેના યુદ્ધાભ્યાસનું આયોજન કર્યું હતું ? વિયેતનામ શ્રીલંકા ઓસ્ટ્રેલિયા ફ્રાંસ વિયેતનામ શ્રીલંકા ઓસ્ટ્રેલિયા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP