પર્યાવરણ (The environment)
પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વાતાવરણના CO2 માંથી કાર્બન અલગ થઈને છોડ તથા વનસ્પતિમાં શોષિત થાય તે કાર્બનને ___ કહેવાય.

બ્લેક કાર્બન
ગ્રે કાર્બન
બ્લુ કાર્બન
ગ્રીન કાર્બન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
પારજાંબલી (UV) તરંગની શોધ કોણે કરી ?

પોલ વિલાર્ડ
વિલિયમ હર્ષલ
વિક્ટર હેસ
જોહન રીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા આઠ દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે ?

પ્રથમ
ચતુર્થ
છઠ્ઠું
આઠમું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
જ્યાં તાપમાન મહત્તમ ઘટીને આશરે -900C થાય છે તેવા વાતાવરણના આવરણને શું કહે છે ?

ક્ષોભસીમા
મધ્યાવરણ
ક્ષોભ આવરણ
સમતાપ આવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
BOD વધે તો પાણીમાં દ્રાવ્ય O2 નું પ્રમાણ ___

થોડું વધે છે
વધે છે
કોઈ જ ફરક ના પડે
ઘટે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP